Invitation from Kushal Palkhiwala & family in honor of his parents (Rineshbhai & Alphaben Palkhiwala) completing Updhan Tapascharya.
દેવ ગુરુ ધર્મની અસીમ કૃપાથી, પૂ. આ. ભ. ઉદયવલલભ સુરિ મહારાજની નિસરામાં અમારા father Rineshbhai ૪૭ દિવસના તથા
mother Alpaben ૩૫ દિવસના ઊપધાન તપની આરાધના પરિપૂર્ણ કરેલ છે, તેની અનુમોદનારથે સમુહ સામયિકમાં તથા અલ્પાહારમાં
જોડાવા વિનંતિ.
Saunday, 26th March. 2 p.m. (2 p.m. to 3:45 p.m., 2 samayik followed by snacks)
૨૬ માર્ચ, રવિવાર, બપોરે ૨:૦૦ વાગે, (૨-૩ઃ૪૫, ૨ સામયિક, પછી અલ્પાહાર)JSNE દહેરાસર - 223 Middlesex Tnpk. , Burlington; MA 01803.કુશલ, ભાવિકા, કિઆન.